એના હોંઠની બાજુમાં જ્યા ખાડો પડે છે..
ત્યાં .
મારા દીલની રાજધાની પડે છે.
જમી તો લીધુ છે મે
પણ "જમી લીધુ " એવો એનો મેસેજ નઈ આવતો તો પાચન નઈ થતુ....
હું અઘોરી નથી
હા પણ તું નહી તો સન્યાસી જરૂર છું..!!
😉 ડૉકટર સ્ટેથોસ્કોપ ફેંકી ને જતા રહ્યા , 😏
💓 ધક ધક ની જગ્યા એ તારું 👉🏻👸🏻 નામ સંભળાતું 😍 હતું બોલ ...!!! 😘
બસ તું જરાક જોઈ લે
હું આખો તારો જ છું...!
Comments
Post a Comment