Skip to main content

Posts

Showing posts from January, 2017
એના હોંઠની બાજુમાં જ્યા ખાડો પડે છે.. ત્યાં . મારા દીલની રાજધાની પડે છે. જમી તો લીધુ છે મે  પણ "જમી લીધુ " એવો એનો મેસેજ નઈ આવતો તો પાચન નઈ થતુ⁠⁠⁠⁠... . હું અઘોરી નથી હા પણ તું નહી તો સન્યાસી જરૂર છું..!! 😉 ડૉકટર સ્ટેથોસ્કોપ ફેંકી ને જતા રહ્યા , 😏 💓 ધક ધક ની જગ્યા એ તારું 👉🏻👸🏻 નામ સંભળાતું 😍 હતું બોલ ...!!! 😘   બસ તું જરાક જોઈ લે હું આખો તારો જ છું...!